<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

દુબઈના મોટા ગજાના અગ્રણી પિયુષ પારેખની નવસારી પંથકમાં અટકાયત : પીઃ આધારભૂત વર્તુળોના જણાવ્‍યા પ્રમાણે દુબઈમાં બુલીયન માર્કેટ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા મોટા ગજાના પિયુષભાઇ પારેખ (ફાસ્‍ટવન બુલીયન)ની નવસારી પોલીસી ધરપકડ કરી સોમવાર સુધીમાં કસ્‍ટડીમાં લીધાનું ટોચના વર્તુળોએ જણાવ્‍યું છે. બુલીયન બાબતે કોઇ ફરિયાદ બારામાં આ ધરપકડ થયાનું મનાય છે. વિશેષ વિગતો મેળવાઇ રહી છે.

(2:39 PM IST)