તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
સિદ્ધારમૈયા કર્ણાટકના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા ડી. દેવરાજ ઉર્સનો રેકોર્ડ તોડશે. ઉર્સે 7 વર્ષ અને 239 દિવસ સેવા આપી હતી. સિદ્ધારમૈયા બુધવારે 7 વર્ષ અને 240 દિવસ પૂર્ણ કરશે.

(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
