તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Saturday, 3rd January 2026
જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા નજીક એસ.ટી બસ પલ્ટી મારતાં ૧૫ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી સારવાર માટે કાલાવડ ખસેડાયા. 4 ને ફેક્ચર થયાનું પી.આઇ. પનારાએ અકિલા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. (સંજય ડાંગર, ધ્રોલ અકિલા) : જુઓ વિડીયો

(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
