News of Friday, 2nd January 2026
શનિ-રવી ફરી રાજકોટ શહેર-જીલ્લાના રપ૧ર બુથ ઉપર મતદાન ઝુંબેશ : આવતીકાલે અને રવિવારે રાજકોટ શહેર-જીલ્લાના તમામ રપ૧ર મતદાન મથકો ઉપર બીએલઓની હાજરીમાં મતદાર યાદી ઝુંબેશ સવારે ૧૦ થી સાંજે પ દરમિયાન યોજાશેઃ જેમાં મેપીંગ નહિ કરાવનાર પણ પુરાવા આપી શકશે. આ ઉપરાંત નવા નામો ઉમેરવા-કમી-સ્થળાંતર-સુધારાના ફોર્મ ભરી શકાશે.

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
