<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. EDની ટીમે ગાંધીનગર જઈને ધરપકડ કરી છે.આજે બપોરે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મંગાશે.

(2:08 PM IST)