તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 24th December 2025
દિલ્હી વિધાનસભાનું શિયાળુ સત્ર 5 થી 8 જાન્યુઆરી સુધી ચાલશે. વર્તમાન રેખા ગુપ્તા સરકાર માટે આ પહેલું શિયાળુ સત્ર છે. આ ચાર દિવસના શિયાળુ સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ થવાની ધારણા છે

(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
