તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કોલંબો પહોંચી ગયા: વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું, "ઉષ્માભર્યા સ્વાગત માટે નાયબ પર્યટન મંત્રી રૂવાન રણસિંઘેનો આભાર. હું શ્રીલંકાના નેતૃત્વ સાથેની મારી બેઠકો માટે આતુર છું."

(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
