તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
નોઈડાના સેક્ટર 44 અંડરપાસમાં એક ચાલતી કારમાં અચાનક આગ લાગી ગઈ. ડ્રાઈવરે કૂદીને પોતાનો જીવ બચાવ્યો. આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી. ફાયર વિભાગે આગ ઓલવી નાખી.

(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
