News of Sunday, 14th December 2025
કરૂણ ઘટના : જસદણના ગઢડીયા રોડ પર ૨૮ વર્ષીય ભક્તિબેન રણછોડગીરી ગોસાઈએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : બે વર્ષ અગાઉ છૂટાછેડા લીધા બાદ પિતા સાથે રહેતા અને હીરા ઘસીને મદદરૂપ થતા ભક્તિબેને ભરયુવાન વયે આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું (વિજય વસાણી, અકિલા)

(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
