તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Sunday, 14th December 2025
ગોવાના ચિમ્બેલમાં જાહેર સભામાં કેજરીવાલે દાવો કર્યો કે આમ આદમી પાર્ટીને ગોવાના લોકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. એવું લાગે છે કે ગોવામાં પરિવર્તનની લહેર ફેલાઈ રહી છે. આજે આમ આદમી પાર્ટી જેટલી મોટી ભીડ મેળવી રહી છે તેટલી જિલ્લા પંચાયત ચૂંટણી રેલીમાં પહેલા ક્યારેય આવી નહોતી.

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
