તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 13th December 2025
ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર ૧૯ ડિસેમ્બરે શરૂ થશે. વિધાનસભા સચિવાલયે યાદી જારી કરીને જણાવ્યું છે કે વિધાનસભા સત્ર ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે.

(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
