<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં ઠંડીમાં ધીમે ધીમે ફરી વધારો: નલિયા સૌથી ઠંડુ રાજકોટ: ઠંડીમાં ધીમે ધીમે ફરી થઈ રહ્યો છે વધારો.. નલિયા સૌથી વધુ ઠંડુ શહેર ૧૦.૬ ડિગ્રી બરોડા ૧૩.૪, ભુજ અને ડીસા ૧૩.૫, રાજકોટ ૧૪, ભાવનગર અને ગાંધીનગર ૧૬ તો અમદાવાદમાં ૧૬.૪ ડિગ્રી તાપમાન

(10:32 AM IST)