તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th December 2025
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સને કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં તેમને ફ્લાઇટ વિલંબ અને રદ કરવા અંગે 24 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું છે.

(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
