તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
આ તસવીર ઈન્ડોનેશિયાની છે. જ્યાં, હિદુ તહેવાર કુનિગનને ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. બાલીના હિદુઓ માટે આ સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંનો એક છે. માન્યતા છે કે, આ દિવસે પૃથ્વી પર આવેલા પિતૃઓ અને દેવતાઓ આશીર્વાદ આપીને સ્વર્ગમાં પાછા ફરે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં ૮૦ ટકા વસ્તી મુસ્લિમ છે. જ્યારે, ૧.૬૭ ટકા વસતી જ હિદુ છે. ત્યારે, ધામધૂમથી ઉજવવામાં આવતો આ ફેસ્ટિવલ ભાઈચારાની નિશાની છે.

(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
