<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

કાન્હા ટાઇગર રિઝર્વમાં રાત્રિ સફારી સ્થગિત:પ્રવાસીઓના બુકિંગ રદ :સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે:મધ્યપ્રદેશ વન વિભાગ મુજબ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું ફરજિયાત હતું. રાત્રિ સફારી વન્યજીવો પર દબાણ વધારે છે અને તેમના કુદરતી વર્તનને અસર કરે છે. તેથી કોર્ટે તમામ વાઘ અભયારણ્યોમાં રાત્રિ સફારી અંગે કડક વલણ અપનાવ્યું છે.

(1:00 AM IST)