તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
રાજકોટ જામનગર હાઇવે ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલકને ગંભીર ઇજાઓ* અત્યારે સવારે ૧૦ વાગ્યા આસપાસ રાજકોટ જામનગર હાઇવે ઉપર ઘંટેશ્વરથી આગળ એક ટ્રક હડફેટે બાઈક આવતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ: વિગતો મેળવાઈ રહી છે. (અપૂર્વ ગણાત્રા રાજકોટ)

(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
