તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
ઝારખંડના દુમકા રેલ્વે સ્ટેશન નજીક 63081 રામપુરહાટ-જસીદીહ EMU લોકલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. રેલ્વે અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
