<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ગુજરાતના હાઇ-વે માટે ર૦ હજાર કરોડ ખર્ચાશે : નિતિન ગડકરીની જાહેરાત ગાંધીનગર : કેન્‍દ્રિય પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હાઇ-વે માટે કેન્‍દ્ર સરકાર ર૦ હજાર કરોડ ખર્ચશે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે આ મહત્‍વની જાહેરાત કરી છે. ગઇકાલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સાથને બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

(3:45 PM IST)