તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
શેખ હસીનાની તિજોરીમાંથી કરોડો રૂા.નું સોનું નિકળ્યું બાંગ્લાદેશની પદભ્રષ્ટ વડાપ્રધાન અને હાલ ભારતમાં આશરો લઇ રહેલ શેખ હસીનાને બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. દરમિયાન ઢાકા બાંગ્લાદેશ સત્તાધીશોએ શેખ હસીનાની બેન્કમાં આ લોકર ખોલતા ૧૧ કરોડ રૂા.ની કિંમતના ૯.૬૭ કીલો સોનાના દાગીના મળી આવ્યા છે.

(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
