તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું છે કે આસામનું વિકાસ મોડેલ આસામમાં કામ કરશે. અમે આસામમાં સારી બહુમતીથી જીતીશું. અમે બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીમાં જીત્યા. હવે આસામનો વારો છે.

(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
