<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

યુપી એસટીએફ દ્વારા નકલી અધિકારીની ધરપકડ: આરોપી સુનીલ કુમાર પોતાને RAW અને આર્મીનો મેજર, કર્નલ ગણાવતો: 5 પાન કાર્ડ, 3 મતદાર આઈડી કાર્ડ, 20 ચેક બુક મળી : અલગ અલગ નામે 17 નકલી ભાડા કરાર પણ તેમજ એક ડાયરી અને ઘણા લેપટોપ, ટેબ્લેટ પણ મળ્યા :ગૌતમ બુદ્ધ નગરમાંથી એસટીએફ દ્વારા ધરપકડ, સુનીલ કુમાર નોઈડામાં ભાડા પર રહેતો હતો.

(8:56 PM IST)