તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
વડોદરાના પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત : પૂરપાટ ઝડપે આવતી કારે ૫ શ્રમિકોને હડફેટે લીધા : એક્સપ્રેસ વે પર સમારકામ કરી રહેલા બે શ્રમિકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત : અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત : પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી (વિજય વસાણી, અકિલા)

(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
