તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
આસામમાં મતદાર યાદી સુધારણાઃ ચૂંટણી પંચનો આસામમાં મતદાર યાદીની ‘વિશેષ સઘન સુધારણા' માટે આદેશ નવી દિલ્હી, તા.૧૮: ભારતના ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા (એસઆઈઆર) હાથ ધરવા માટે આદેશ જારી કર્યો છે. આ પ્રક્રિયાનો હેતુ આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને સચોટ અને અદ્યતન બનાવવાનો છે. આસામ ઉપરાંત, પヘમિ બંગાળ, તમિલનાડુ અને કેરળ જેવા અન્ય રાજ્યોમાં પણ આ કાર્યક્રમ લાગુ કરવામાં આવી રહ્યો છે.

(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
