તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
શેખ હસીના હાલ ભારતમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે: પુત્ર સાજીબ વાઝેદ* નવીદિલ્હી: બાંગ્લાદેશના પદગ્રસ્ત વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદે સ્પષ્ટતા કરી હતી કે શેખ હસીના હાલ ભારતમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ભારત સરકાર તેમને એક રાષ્ટ્રાધ્યક્ષ જેવું સન્માન અને સુરક્ષા પ્રદાન કરી રહી છે.

(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
