તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
પ્રશાંત કિશોરની જન સુરાજે મોટો આરોપ લગાવ્યો: વર્લ્ડ બેંકની ૧૪૦૦૦ કરોડની લોન બિહાર ચૂંટણી માટે ડાયવર્ટ કરાઈ : પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે વર્લ્ડ બેંકમાંથી મળેલી ૧૪૦૦૦ કરોડ રૂપિયાની લોનને બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે ડાયવર્ટ કરવામાં આવી છે. પાર્ટીના પ્રવક્તા પવન વર્માએ કહ્યું કે આ પૈસા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ૧.૨૫ કરોડ મહિલાઓને ૧૦૦૦૦ રૂપિયા આપવા માટે વાપરવામાં આવ્યા, જે એનડીએની જીતનું કારણ બન્યા. આ આરોપ બિહાર ચૂંટણી પરિણામો પછી આવ્યા છે, જ્યાં જન સુરાજને કોઈ સીટ મળી નથી. સરકાર તરફથી હજુ કોઈ જવાબ આવ્યો નથી

(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
