<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન ચેન્નઈના તાંબરમ નજીક ક્રેશ : પાઇલટનો આબાદ બચાવ : તાલીમ ઉડાન દરમિયાન વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત : વાયુસેનાએ ઘટનાના કારણોની તપાસ માટે 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી'ના આદેશ આપ્યા

(4:12 PM IST)