તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
રાહુલ ગાંધીએ ૧૦ રેલી યોજી ૯ બેઠકો ઉપર કોંગ્રેસ પાછળ પટણાઃ બિહારમાં રાહુલ ગાંધીએ જયાં-જયાં રેલી યોજી ત્યાં એક સીટને બાદ કરતાં તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પાછળ છે. રાહુલ ગાંધીએ મુઝઝફફપુર, દરભંગા, નાલંદા, શેખપુરા, ઔરંગાબાદ, ગયા, પૂર્ણિયા, બાન્કા, ભાગલપુર અને કીશનગંજમાં રેલીઓ યોજેલ. જ્યાં ભાજપ અથવા જેડીયુ ૨૬૦૦થી લઇને ૨૨,૦૦૦ મતે આગળ છે. એક માત્ર કીશનગંજમાં કોંગી ઉમેદવાર ૫૭૦૦ મતથી આગળ રહેલ છે.

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
