તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
રાજકોટમાં સોનીબજાર દરબારગઢના વેપારી જીતેન્દ્રભાઇ જૈન મારવાડીનું ૧ કરોડ ૩૯ લાખનું ચાંદી લઇ હરેશ કારેલીયા અને તેનો પુત્ર પ્રશાંત ઉર્ફ પિન્ટુ કારેલીયા ‘છૂ’ થઇ ગયા: એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી: ગઈકાલે બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ લઇને ભાગી ગયાના બનાવ બાદ વધુ ઘટના

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
