તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ઓખા નજીક નિર્માણાધીન કોસ્ટ ગાર્ડની જેટીનો ભાગ ધરાશાયી:ચાલુ કામ વખતે મોટો ભાગ ધસી પડતાં 3 કામદાર દરિયામાં ખાબક્યા: મરીન પોલીસ અને નેવીની બોટ ઘટનાસ્થળે પહોંચી. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ત્રણેયને કામદારોને બહાર કઢાયા: કામદારોને સારવાર અર્થે મીઠાપુર હોસ્પિટલ ખસેડાયા

(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
