તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
પ્રથમ એક્ઝિટ પોલમાં એનડીએનો જયજયકાર : ૬.૩૫ વાગ્યે મેટ્રિઝનો પ્રથમ એક્ઝિટ પોલ બહાર આવ્યો: જેમાં ભાજપના એનડીએ મોરચાને ૧૪૭ થી ૧૭૬ બેઠકો આપી છે જ્યારે કોંગ્રેસના મહાગઠબંધનને ૭૦ થી ૯૦ બેઠકો આપેલી છે. પ્રશાંત કિશોરના જન સુરજ પાર્ટીને ૦ થી બે બેઠકો મળે છે. અન્ય પક્ષોને બે થી પાંચ બેઠકો મળે છે.

(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
