<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ખેડૂતોને મોટું નુકસાન : જોડિયા તાલુકાના જામસર ગામે પોણા કલાકમાં સુપડાધારે ધોધમાર વરસાદ - ઉગેલા ચણાનો પાક જમીનદોસ્ત : તા. ૨-૧૧-૨૦૨૫ ના રોજ સાંજે ૬:૦૦ થી ૬:૪૫ દરમિયાન અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા : ખેડૂતોને હવે નવેસરથી ચણાનું વાવેતર કરવાની ફરજ પડશે (અકિલના વાંચક - પરસોત્તમભાઈ ગાંગાણી) : જુઓ વિડીયો

(8:49 PM IST)