<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

CBSC બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાની તારીખો જાહેર : ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી પરીક્ષાઓનો પ્રારંભ : ધોરણ ૧૦ ની પરીક્ષા તા. ૧૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ, ૨૦૨૬ સુધી ચાલશે, જ્યારે ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૬ સુધી યોજાશે (વિજય વસાણી, ગાંધીનગર)

(7:05 PM IST)