તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th October 2025
સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં વરસાદ: પોશીના અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ: આંબા મહુડા, આજાવાસ, દાંતીયામાં વરસાદ વરસ્યો છે. ગંછાલી, ગણેર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો.

(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
