તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th September 2025
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ટીવીકેના વડા વિજયની રેલીમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 36 લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
