તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 17th September 2025
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવે એક મોટો દાવો કર્યો: તેમણે કહ્યું છે કે બિહારમાં મહાગઠબંધનને મોટી જીત મળશે. બિહારમાં આરજેડીને 100 બેઠકો મળશે.

(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
