News of Friday, 12th September 2025
ઉત્તરપ્રદેશની રાજધાની નજીક ભયાનક અકસ્માત: ૫ મોત : ઉત્તરપ્રદેશની રાજધાની નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. હરદોઈથી લખનઉ આવી રહેલી એક સરકારી બસે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ. ૫ ના મોત, અનેક ઘાયલ :સાંતલપુરમાં ટોલના કર્મચારીઓનો પરિવાર પર હુમલો, રસ્તાની ખરાબ હાલત અંગે પરિવારે વાંધો ઉઠાવ્યો તો ટોલકર્મીઓ તૂટી પડ્યા, પિતા-પુત્ર સહિત ત્રણ ઈજાગ્રસ્ત

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
