તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
કોનાક્રી: ગિનીના વચગાળાના પ્રમુખ મમદી દૌમ્બોયા તેમની મોર્નિંગ વોકનો વીડિયો ભારે વાયરલ થયો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં સૈનિકો અને સુરક્ષા વાહનો સાથે પ્રેસિડેન્ટ ચાલતા જોવા મળે છે, અનેક યુઝર્સે કોમેન્ટ કરી છે કે આફ્રિકન નેતાઓ પોતાના પડછાયાથી પણ ડરે છે. આ દેશોમાં સુરક્ષાની વ્યવસ્થા ખૂબ જ જોખમાયેલી છે. : જૂઓ વિડિયો

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
