<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

સુપ્રીમ કોર્ટમાં E20 પેટ્રોલને પડકારતી અરજી ફગાવી : 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના અમલ પર મહોર : અદાલતે વાહનચાલકોને ઇથેનોલ-મુક્ત પેટ્રોલનો વિકલ્પ ન મળવાની અરજીને રદ કરી : જણાવ્યું કે દેશભરમાં E20 પેટ્રોલનો અમલ કાયદેસર છે

(3:45 PM IST)