તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 19th August 2025
એસજીવીપીમાં પૂજન : શ્રાવણ માસની અંતિમ એકાદશીના દિવસે એસજીવીપી ગુરૂકુલ છારોડીમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને બનારસીવાઘા અને મુગટ ધરાવી પંચોપચાર પુજન કરાયું હતું. તેમ કનુભગતે જણાવ્યું છે.

(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
