News of Tuesday, 19th August 2025
તે દિવસે અને આજે, વાતાવરણ બિલકુલ અલગ ! : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે આજે ઓવલ ઓફિસમાં યોજાયેલી બેઠક અને આ બંને નેતાઓ વચ્ચે માર્ચ મહિનામાં થયેલી બેઠક વચ્ચેનો તફાવત અત્યંત આશ્ચર્યજનક અને નરી આંખે જોઈ શકાય તેવો છે.

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
