તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
ન્યૂયોર્કની ક્લબમાં ગોળીબાર: ત્રણ મોત, આઠ ઘાયલ;અમેરિકાના ન્યૂયોર્ક ખાતે બ્રૂકલિનમાં ક્રાઉન હાઇટ્સ વિસ્તારમાં આવેલી ટેસ્ટ ઓફ ધ સિટી લાઉન્જ ખાતે આજે રવિવારે વહેલી સવારે ભારતીય સમય પ્રમાણે ૭.૩૦ વાગ્યે ગોળીબારની ઘટના બની. : ન્યૂયોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશે જણાવ્યું કે, આ ઘટના કોઈ વિવાદ, બોલાચાલીને કારણે બની હોવાનું માનવામાં આવે છે. : અજાણ્યા હુમલાખોરોએ બહુવિધ હથિયારો સાથે ગોળીબાર કર્યો, જેમાં ત્રણ પુરુષના મોત, આઠ લોકો ઘાયલ થયા છે.

(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
