તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 17th August 2025
ગુજરાતમાં ભારે વરસાદી માહોલ: રાજકોટના ધોરાજી તાલુકામાં ૩ ઇંચ, ગીર સોમનાથના માળિયા હાટીનામાં ૨.૭૫ ઇંચ, સુરતના કામરેજમાં ૨.૨૫ ઇંચ અને મોરબીના ટંકારા તાલુકામાં ૦.૭૫ ઇંચ વરસાદ: ટંકારા: સાંજે ૬ વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજકોટના ધોરાજી તાલુકામાં ૩ ઇંચ, ગીર સોમનાથના માળિયા હાટીનામાં ૨.૭૫ ઇંચ, સુરતના કામરેજમાં ૨.૨૫ ઇંચ અને મોરબીના ટંકારા તાલુકામાં ૦.૭૫ ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે જૂનાગઢ, વંથલી, તાલાલા, ભેંસાણ, કેશોદ, સાવરકુંડલા, સિહોર, ઊંઝા અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદે હાજરી પૂરાવી હતી. (જયેશ ભટાસણા ટંકારા અકિલા):જુઓ વિડીયો

(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
