તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
સુરતમાં યુવાનને રીલ ઉતારવી પડી મોંઘી: પોલીસે કાયદાનું કરાવ્યુ ભાન સ્વતંત્રતા દિવસે કાયદો તોડી કારના કાફલા સાથે રોડ શો યોજયો હતો :સ્વતંત્રતા દિવસે કાયદો તોડી રીલ ઉતારવી મોંઘી પડી. કારના કાફલા સાથે રોડ શો યોજ્યો હતો. યુનિવર્સિટી રોડ પર રૂફ ટોપ કારમા રીલ બનાવી હતી. પોલીસે રીલ બનાવનાર યુવાનોને પકડી કાયદાનું ભાન કરાવ્યુ. પોલીસે કાર પર લગાવેલી બ્લેક ફિલ્મ હટાવી. કાયદો તોડનારે પોલીસની માફી માગી.

(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
