તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
સોલંગ વેલીમાં વહેલી સવારથી વરસાદ: વાદળાઓએ ઘેરો ઘાલ્યો: હિમાચલમાં સતત વાદળ ફાટવાની ઘટના અને ભારે વરસાદના પગલે સોલંગ વેલીમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. અત્યારે સવારે ૧૦ વાગ્યે પણ વાદળ છવાયા છે. યોગેશકુમાર જોશી, સોલંગ વેલી. : જુઓ વિડિયો

(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
