<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

હાલો માનવીયુ મેળે...સાંજથી રંગારંગ પ્રારંભ રાજકોટના રેસકોર્ષ મેદાન ઉપર સાંજે પ વાગ્‍યે રાઘવજીભાઇના હસ્‍તે ઉદઘાટન : ર કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમો પાંચ દિ'માં ૧પ લાખ લોકો ઉમટી પડવાનો અંદાજ : રમકડા-ખાણીપીણી-ફજત ફાળકા-મોતના કુવા-ઝુલામાં લોકો મોજની મજા માણશે

(12:02 PM IST)