તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
હજારો રેવન્યુ તલાટીને ફાયદાકારક પરિપત્રઃ હવે રેવન્યુનો તલાટી પંચાયતમાં મર્જ નહિ થાય રાજય સરકારે અગાઉ ર૦૧૭ના ઠરાવથી રેવન્યુના તલાટીઓને પંચાયતમાં મર્જ કરતો નિર્ણય લીધો હતો, આ સામે રેવન્યુ તલાટીઓ હાઇકોર્ટમાં ગયા હતા, અને સ્ટે મેળવ્યો હતોઃ આ પછી સરકારે લંબાણપૂર્વકની વિચારણા બાદ ગઇકાલે મહત્વનો પરિપત્ર બહાર પાડી રેવન્યુના હજારો તલાટીઓને પંચાયતમાં મર્જ કરવાનો નિર્ણય રદ કર્યો છે.

(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
