તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
તાલાળા પંથકમાં સવારે ત્રણ વાગ્યાથી જોરદાર વરસાદ : ગીર પંથકમાં ભારે વરસાદી વાતાવરણ જામ્યુ: તાલાળા પંથકમાં સવારે ત્રણ વાગ્યાથી જોરદાર વરસાદ: અત્યારે સવારે ૬.૩૦ વાગ્યે પણ વાતાવરણ એકરસ: મેંદરડા સાસણ સહિતના વિસ્તારોમાં સવારે ઝાપટા પડ્યા.. હિરણ નદીનું આજે વહેલી સવારનું દ્રશ્ય..

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
