News of Wednesday, 30th July 2025
પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઇનલ રમવાનો ભારતનો ઇનકાર : વર્લ્ડ ચેમ્પિયન્સશિપ ઓફ લેજેન્ડ્સના સેમિફાઇનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરુદ્ધ રમવાનો ઇનકાર કરી દીધો છે. મુખ્ય સ્પોન્સર અને ખેલાડીઓએ રમવાની ના પાડતા આ નિર્ણય લેવાયો છે.

(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
