તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
ફુલકજળી વ્રત નુ પુજન વિધી કરતી કુંવારીકાઓ શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવેલ છે આ વ્રત કુવારીકાઓ કરે છે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી ભોળાનાથ ના મંદિર જઇ દેવાધીદેવ તેમજ માતા પાર્વતીની પૂજા કરી ત્યાર પછી આખો દિવસ ફલાહાર કરતા કે પાણી પીતા પહેલા ફુલ સુધવાનુ આંખો દિવસ ફૂલ સુધતા રહેલ છે

(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
