તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલની અટકાયત:કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત કરવા જતા પોલીસ દ્વારા કાર્યવાહી:આજે "આપ"ના નેતા રેશ્મા પટેલે જૂનાગઢ ઇવનગર ખાતે આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી ને રોજમદાર શ્રમિકો ના પ્રશ્નો અને ખેડૂતો ના પ્રશ્નો ને લઈ મળવા જતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
